source : #gujratnews24
સુરત: આંગળીના ટેરવે જોઈતી માહિતીનો ખજાનો મેળવવો ડીઝીટલ યુગમાં ખુબ આસાન માર્ગ બન્યો છે.પણ ડીઝીટલ બનતા જતા યુગને ઉંમરે પગ મુકનાર આ નવી પેઢી માટે હવે ક્રાઇમ કરવું રમત જેવી વાત બની છે.
આજકાલ ફેસબુક,ઇન્સ્ટાગ્રામ,ટ્વિટર જેવા માધ્યમનો બહોળો ઉપયોગ કરતા યુવા ઓ સોશ્યલમીડિયાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે. આવો એક ચોંકાવનારો સાયબર એક્ટ મુજબનો અપરાધ સુરતના કતારગામ પોલીસ ચોપડે નોંધાયો હતો પોલીસે આ રોમિયોને ઝડપી પડ્યો હતો. રોમિયોએ યુવતીના ફોટા સોશ્યલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બાનવીને વાયરલ કાર્ય હતા. યુવતીના પરિજનોએ તેની દીકરીને હેરાન નહિ કરવાનું કહેતા રોમીયોએ યુવતી દ્વારા ઇન્સ્ટા પર શેર કરેલી એનેક તસ્વીરોને રોમિયોએ વાયરલ કરી યુવતીને બદનામ કરવાની ગુસ્તાખી કરી હતી.મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારની એક યુવતીને ઇન્સ્ટાના પેજ ઉપર યુવક સાથે મિત્રતા કેળવી હતી પણ પછીતી આ મિત્રતા કેળવવી યુવતીને ખૂબ ભારે પડી ગઈ હતી.વાત ત્યેર વધુ વણસી ગઈ જયારે યુવતિએ ચેટિંગ દરમ્યાન શેર કરેલા ફોટાઓ રોમિયોએ ફેક એકાઉન્ટ બનવી વાયરલ કાર્ય હતા.હાલ તો કતા રમગામ પોલીસે રોમિયોના સેલફોન નંબરના આધારે તેની ધરપકડ કરી છે પણ અહીં યાદ રહે કે,ડીઝીટલાઇઝેશન તરફ વધી રહેલા આ યુગમાં દરેકે જણાઓએ સાવધાન અને સતર્ક રહેવું સતત જરૂરી બન્યું છે.ઉપરાંત તમારી અંગત માહિત પણ ક્યારે કોઈને પણ શેર કરવી જોઈએ નહિ તેજ માત્ર એક અક્લમંદીનો વિકલ્પ છે,પછીની ચોઈસ તમારી.....

No comments:
Post a Comment