સુરત: ગુજરાત વન વિભાગ દ્વારા ઉતરાયણ તહેવાર પર પતંગ ની દોરી થી થઈ રહ્યા ઘાયલ પંખીઓ ને ધ્યાન મા રાખીને કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
જેમાં કુલ 456 કોલ મળ્યા હતાં.પરંતુ ઉત્તરાયણ બાદ પણ આ અભિયાન માં ઘાયલ કે ઇજા પામેલ પંખીઓ માટે કોલ આવતા રહે છે.જેમાં મગોબ સ્થિત શુભમ રેસિડેન્સી માંથી એનિમલ ફ્રેન્ડ નામ ની સંસ્થા ને કોલ.મળ્યો હતો.જેથી કોલ મળતા જ એનિમલ ફ્રેન્ડ ના વોલન્ટિયર ત્યાં પહોંચ્યા હતા અને દોરી માં ફસાયેલ કબૂતર ને રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.
No comments:
Post a Comment